News

એક જ રવિવાર કેમ ? - જિગર જોષી ‘પ્રેમ’

25/03/2011 09:50
રોજે મનમાં સવાલ થાતો કોણ રમી ગયુ ગેમ ! આખેઆખા અઠવાડિયામાં એક જ રવિવાર કેમ ? સવારમાં તો સ્કૂલે જાવું બપોર પછી હોય ટ્યુશન ગજા બહારનું લેશન દેવું થઈ ગઈ છે આ ફેશન પડ્યો પડ્યો સુકાઈ જાવાનો ‘બચપણ’ નામનો ડેમ રોજે મનમાં સવાલ થાતો…… ભણવું ભણવું ભણવું ભણવું બીજી નહીં કોઈ વાત હવે તો ભણતર નામે સાલો લાગે છે...

ઘણાં ચહેરા, ઘણી વાતો.. - જિગર જોષી “પ્રેમ”

25/03/2011 09:50
ઘણાં ચહેરા, ઘણી વાતો, ઘણું મૂકી ગયો છું હું, અરીસો થઈ અને મુજ હાથથી ફૂટી ગયો છું હું. ઘણી મશહૂર છે સ્ટૉરી, “ટપકતી છત હતો પહેલાં” પછી વરસ્યો ઘણૉ વરસાદ અને તૂટી ગયો છું હું. વિચારું છું હજી ભીનાશ જેવું શું હશે અંદર ? નહી તો આંખથી તો ક્યારનો છૂટી ગયો છું હું. અરે હું ચાંદ છું પૂનમ તણૉ જાણૅ છે આખુ...

સૂંઢમાં એ ભરી આવ્યા ડેમ - જિગર જોષી પ્રેમ

25/03/2011 09:44
  બોલો ભૈ આ કેવી હોળી ? જંગલના પ્રાણીઓ પિચકારી લૈ લૈને રમતા ‘તા આજ દોડી દોડી સિંહભાઇ રંગતા ‘તા હાથે ગુલાલ લઈ દીપડાંની કાળી-પીળી ડોકે આજે તો મન મૂકી રમવાનું ભૈ, ના ના આજ કોઇ, કોઈને ન રોકે રોજ આવા અવસર ક્યાં આવે છે ભાઇ ; ચાલો રંગોની મટકીઓ ફોડી બોલો ભૈ આ કેવી હોળી ? જંગલના પ્રાણીઓ પિચકારી લૈ...

દરિયા સાથે દોસ્તી મારી - સુરેશ દલાલ

25/03/2011 09:41
દરિયા સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો, છલાંગ મારતાં ઝરણાં સાથે હું તો ગીતો ગાતો. લીલાંછમ આ વૃક્ષો વ્હાલાં પ્હાડો મારા ભેરુ, વ્હાલું મને લાગે કેવું નાનું અમથું દેરું. આંસુઓની પાછળ જઈને કયારેક હું છુપાતો, દરિયા સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો. ફૂલ ને ઝાકળ, દળ વાદળ ને હર્યુંભર્યું આ ઘાસ, મારો સૌની...

કેટલીક ઉપયોગી વેબસાઈટ

23/03/2011 14:47
 [1] Readgujarati.com ટૂંકી વાર્તા, પ્રવાસવર્ણન, નિબંધ, હાસ્ય-લેખ, કાવ્ય, ગઝલ, બાળસાહિત્ય, લઘુકથા, વિજ્ઞાનકથા સહિત વિવિધ પ્રકારના ગુજરાતી સાહિત્યનો રસથાળ. રોજેરોજ પ્રકાશિત થતી બે કૃતિઓ સાથે 3000થી વધુ લેખોનો સંગ્રહ. [2] Tahuko.com ગુજરાતી સુગમ સંગીત, લોકગીત, ગઝલ તેમજ કાવ્યનો સમન્વય. મનગમતા...

મણિપુષ્પક – પ્રવીણ દરજી

23/03/2011 14:42
મણિપુષ્પક – પ્રવીણ દરજી [તાજેતરમાં પ્રકાશિત થયેલ સુંદર મનનીય નિબંધોના જીવનપ્રેરક પુસ્તક ‘મણિપુષ્પક’માંથી સાભાર..]   [1] જીવન જ ઈશ્વર...

i will never let u go...

23/03/2011 14:39
I am grateful to you for making me happy throughout my life… I have never known love until I met you and your love touched my heart and brought so much happiness in me… Today, you made me to see everything in a new life and you want me to know how that happiness could make me happy… I found my...

પ્રેમ એટલે શું..???

23/03/2011 14:37
પ્રેમ એટલે પ્રેમ એટલે... - એકબીજાથી એટલા નજીક કે એકબીજાને એટલુ જ distenc આપી શકે એ પ્રેમ - પ્રેમ એટલે એવો રસ્તો જ્યાં શબ્દોનો સથવારો ન હોય, હોય તો માત્ર લાગણીઓની મૌન મહેક. - પ્રેમ એટલે એકબીજા સામે નહી પણ બન્નેએ સાથે એક દિશામાં જોવુ તે.. - પ્રેમ એટલે ન તો એકલો હું કે ન તો એકલી તું, પ્રેમ એટલે...

કવિતા અને કવિ - ઉમાશંકર જોશી..

23/03/2011 14:35
કવિતા અને કવિ – ઉમાશંકર જોશી [‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-3માંથી સાભાર.]   પહેલાં કરતાં કવિતાને માટે પ્રચારનાં સાધનો ખૂબ વધ્યાં છે. કવિતા થોડા સમયમાં ઘણાંઓ સુધી પહોંચી શકે એ સંભવિત બન્યું છે. આમાં કેળવણીનો વધતો જતો પ્રચાર, પાઠ્યપુસ્તકો દ્વારા બહોળા વિદ્યાર્થી-સમુદાય સુધી કવિતાનું પહોંચવું,...

મને ગમતી ગઝલો...

23/03/2011 14:16
તન છે કેવું મઝાનું,મન છે કેવું મઝાનું. સાથી બને તું એનું જીવન કેવું મઝાનું. નાનકડી આંખડીમાં છે કૈફ દુનિયાભરનો, મલકે તો ગાલે પડતું ખંજન કેવું મઝાનું. સૂરત ભુલે ન તારી,જકડે છે યાદ તારી, ચહું છુટવા કદી ના,બંધન કેવું મઝાનું. દર્પણને દોસ્ત સમઝી વાતો કરું પ્રણયની, મારા જ ગાલે દીધું ચુંબન કેવું...
<< 1 | 2 | 3 >>