News

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં..

05/04/2011 22:22
અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં - બરકત વિરાણી ‘બેફામ’ અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં, છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં. ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી, અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં. હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે, સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી...

સુંદર પંક્તિઓ

04/04/2011 19:03
સુંદર પંક્તિઓ  :-   છીછરા નીરમાં હોય શું ના’વું ? તરવા તો મઝધારે જાવું, ઑર ગાણામાં હોય શું ગાવું ? ગીત ગાવું તો પ્રીતનું ગાવું ! - બાલમુકુન્દ દવે   ” તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઇને જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઇને.” - બરકત ગુલામહુસેન વિરાણી   કંઇ કેટલાં નામનો ઊછળે...

ક્યારે ગઝલ લખાય....!!?

04/04/2011 18:37
એણે મને પૂછ્યું કે ક્યારે ગઝલ લખાય? પણ એનો ક્યાં સમય કોઇ નક્કી હોય છે? એ તો વધી જાય લાગણી એક હદ થી, બોલી ન શકાય ત્યારે ગઝલ લખાય....!!!!   એના દિલ માં સમાઇ શકે એવા માપ માં, શેકાય છે હ્રદય આકરા વિરહ ના તાપ માં, નજરો લાગી રહે છે કલ્પના ના આભ માં, તરસ ની ચરમસીમા એ ગઝલ લખાય....!!!!   તારા નયનો...

'પ્રેમ-ભક્તિ'નો મહાકવિ ન્હાનાલાલ.

04/04/2011 18:30
ગુજરાતી સાહિત્યમાં પૂર્ણ-પ્રફુલ્લ ચન્દ્રરાજ; 'પ્રેમ-ભક્તિ'નો મહાકવિ ન્હાનાલાલ. કવિ કાન્ત દ્વારા સ્વાગત : ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનમાં (જેના પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા), કવિ કાન્ત પોતાનું વક્તવ્ય આપતા હતા ત્યારે જ એમણે સભામાંના સાવ યુવાન વયના એવા ન્હાનાલાલના પ્રવેશને તેમની જ...

પ્રિય ગઝલ

30/03/2011 11:45
એકલા બેસવું હું એટલે જ પસંદ કરું છું, એ કંઇ પાસે નથી જેને હું પસંદ કરું છું.... જીવન માણવા જેટલી સમજ તો છે હજી, એટલે જ જે મળ્યું એ બધું પસંદ કરું છું.... ...... ખુમારી હાલ પણ મોજૂદ છે મારા માં, ફૂલો સૂંઘીને નહિ, જોઇને પસંદ કરું છું.... હું નહિ છેતરી શકું મારી જાત ને તારી જેમ, તને જ પસંદ કરતો હતો,...

માણવાની ધટના..

30/03/2011 11:39
જાણે કે ઝાડ પર થી પાંદડું ખરવા ની ઘટના હતી, કંઇક એવી જ રીતે મને ભૂલવા ની ઘટના હતી.... વરસતો રહ્યો આખરી બૂંદ સુધી હું એમના પર, એમના માટે તો એ ફક્ત પલળવા ની ઘટના હતી.... ... સીધા રસ્તે જેટલું ચાલ્યા એ બધું યાદગાર હતું, અપશુકનિયાળ એ વળાંક પર વળવા ની ઘટના હતી.... ઘણું બધું ન પૂછી શકાયું, પણ અફસોસ...

એવું નથી કે...

30/03/2011 11:33
એવું નથી કે એ છુપાવવા ની ક્ષમતા નથી, પણ દિલ માં જ રહે એ દર્દ ગમતા નથી.... એવું કરીશું તો કદાચ ખુદા બની જઇશું, પણ સમય ને માન આપી અમે હસતા નથી.... ... બની શકે કે મારી ગઝલો પણ નિષ્ફળ રહે, જે વીતી ગયું છે એ બધું અમે લખતા નથી.... મૌન ને જ અંતિમ પડાવ માની લીધો છે, એ કંઇ કહેતા નથી, કે અમે કંઇ પૂછતા...

હાલે-દિલ

30/03/2011 11:30
નથી થઇ શકતી બધી ચીજો જીવંત કાગળ પર, તે છતાં તને આલેખતો રહું છું હું કાગળ પર... તારી આંખો, તારી ઝુલ્ફો એવા શબ્દો ટાળું છું, પછી બહુ વજન વધી જાય છે કાગળ પર... ઘણા સમય નામશેષ થઇ ચૂક્યા છે અંહિ જ, ઘણા યુગો છે આરંભ ને આરે કાગળ પર... હું કોઇ વરસો જૂની અરજ નથી વાળેલી, જોઇ લે, હું લેખિત ઇબાદત છું કાગળ...

પ્રાર્થનામાં એક સાથે કેટલું માંગી શકો ? - જિગર જોષી “પ્રેમ”

25/03/2011 10:00
પ્રાર્થનામાં એક સાથે કેટલું માંગી શકો ? જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો ?   આપ બહુ બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે ? સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો ! અંધ આંખો, પાંગળું મન ને લથડતા હો કદમ, તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો ? કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ? કબ્રમાં તીરાડ ક્યાં...

તસવીર જેમ ટાંગશું તારા અભાવને - જિગર જોષી ‘પ્રેમ’

25/03/2011 09:53
ઍવું ગજૂ નથી કે છુપાવું આ ઘાવને તસવીર જેમ ટાંગશું તારા અભાવને. આઘેથી એક મત્સ્ય પરી જોઈ ને પછી દરિયાને કીધુ ‘એ ય પરીચય કરાવને ! હોઠૉના સૌ કમાડ કરીને જરાક બંધ કેવું સરસ એ મૌનમાં બોલી ‘તી “જાવ ને” ઈચ્છા તો છેલ્લી એજ કે દર્દોનું ઘર મળે દુખતી રગોને સહેજ તું પાછી દબાવને. તારા સ્મરણથી કાલ છલોછલ ભર્યુ ‘તું...
1 | 2 | 3 >>